
International
તુર્કીમાં વાતચીત બાદ રશિયાએ કિવ-ચેર્નિહિવ પર હુમલા રોકવાની જાહેરાત કરી, પરંતુ USને મોસ્કો પર શંકા
યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સના હેડક્વાર્ટર પેન્ટાગોનના પ્રેસ સેક્રેટરી જ્હોન કિર્બીએ જણાવ્યું હતું કે ક્રેમલિનના તાજેતરના દાવાથી કોઈ મૂર્ખ બનશે નહીં […]
