જુઓ ફોટાઓ: તેલંગાણા માં બે પુરુષો એ ધૂમધામ થી લગ્ન કરી સાંસારિક જીવન ના પગલાં માંડ્યા
MT Online Correspondent

તેલંગણા પહેલી વાર ગે કપલ સુપ્રિઑ ચક્રવર્તી અને અભય ડાંગે તેમના 10 વર્ષ જૂન સમલૈંગિક સંબંધ ને આગળ વધારતા એકબીજા સાથે લગ્નગ્રંથિ થી જોડાઈ ગયા છે.

આ મોકા પર સુપ્રિઑ એ જણાવ્યું કે તેમના લગને એક મજબૂત અંદેશો આપ્યો છે કે ખુશ રહેવા માટે કોઈ ની અનુમતિ ની જરૂર નથી હોતી. આ કપલને તેલંગણા નું પ્રથમ સમલૈંગિક કપલ માનવામાં આવે છે.

31 વર્ષીય સુપ્રિયો અને 34 વર્ષીય અભયે એકબીજા ને વીંટી પહેરાવી હતી અને શનિવારે ત્યાં નજીક ના એક ખાસ રિસોર્ટ માં તેમના લગ્ન યોજાયા હતા. આ લગન તેમનીજ એટલે કે સમલૈંગિક સમુદાય ના એક દોસ્ત સોફિયા ડેવિડે કરાવ્યા હતા.

આ લગ્ન બાબતે તેમના માતા પિતા ની વાત કરીએ તો તેઓ પણ આ સંબંધ થી રાજી છે અને તેમણે બંને ને નવા જીવન માટે આશીર્વાદ આપ્યા હતા. આ બાબતે તેમનું વલણ ઘણું સોફ્ટ રહ્યું હતું. ઉપરના ફોટા માં માતા તેમને આશીર્વાદ આપતા દેખાઈ રહ્યા છે.

લગ્ન વિષે કપલે વધુ માં જણાવ્યું કે તેઓ તેમના લગ્ન રજીસ્ટર નથી કરવી શક્ય પરંતુ તેમણે આ લગ્ન માટે એક ખાસ કાર્યક્રમ યોજ્યો હતો અને તેમા પરિવાર ના સભ્યો તેમજ મિત્રો સામેલ થાય હતા.

આપણા ભારત દેશ માં આ પ્રકાર ના લગ્ન થવા અને તેનો સ્વીકાર થવો એ લગભગ લોકો માટે એક આશ્ચર્યજનક બાબત છે. અમે કોમેન્ટ માં તમારૉ મત દ્વારા જાણવા માંગીએ છીએ કે શું આ પ્રકાર ની લગ્નગ્રંથિ થી જોડાવું યોગ્ય છે કે અયોગ્ય?
WhatsApp ચેનલ જોઈન કરો
તાજા સમાચાર સીધા તમારા WhatsApp પર મેળવો. અમારી ચેનલ જોઈન કરો!
સંબંધિત સમાચાર

બંધ એપાર્ટમેન્ટમાંથી મળ્યો મહિલાનો 1 વર્ષ જૂનો કંકાલ, રૂમમાં સ્પ્રેની બોટલો જોઈ પોલીસ પણ ચોંકી ગઈ
બેંગલુરુના એક પોશ વિસ્તારમાં આવેલા રહેણાંક એપાર્ટમેન્ટમાંથી એક અત્યંત સનસનાટીભરી ઘટના સામે આવી છે. છેલ્લા એક વર્ષ કરતાં વધુ સમયથી […]

સંબંધીના રિસેપ્શનમાં ડાન્સ કરતી વખતે 19 વર્ષનો છોકરો પડી ગયો, મોતનો લાઇવ વીડિયો આવ્યો સામે
Boy Died Dance: છેલ્લા કેટલાક સમયથી ઈન્ટરનેટ પર આવા વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યા છે, જેમાં એક વ્યક્તિનું અચાનક મૃત્યુ […]

દિયર ભાભી સાથે શારીરિક સંબંધની માંગ કરતો હતો, કંટાળેલી ભાભીએ હત્યા કરાવી નાંખી
તેલંગાણાના મહબૂબાબાદ જિલ્લામાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં એક મહિલાને ચપ્પલનો હાર પહેરાવીને સમગ્ર વિસ્તારમાં પરેડ કરવામાં આવી હતી. […]

મેલીવિદ્યાના ચક્કરમાં પિતાએ પોતાની જ દીકરી સાથે કર્યું ભયાનક કૃત્ય, માસૂમ પુત્રીનું મોત
વર્તમાન આધુનિક સમયમાં પણ કેટલાક લોકો એવા છે જેઓ મેલીવિદ્યા અને મંત્રવિદ્યાની જાળમાં ફસાઈને પોતાનું જીવન બરબાદ કરી નાખે છે. […]
