સોમવાર, 14 સપ્ટેમ્બર, 2026
MotionToday

સમરની મોતને લઈને અનુપમામાં આવશે મહા ટ્વિસ્ટ

M

MT Online Correspondent

2 મિનિટ વાંચો
શેર કરો:
સમરની મોતને લઈને અનુપમામાં આવશે મહા ટ્વિસ્ટ

અનુપમા સિરીયલ આજકાલ ટીઆરપીની રેસમાં આગળ ચાલી રહી છે. એક તરફ ગુરુમાં તેમનું સપનું તોડવા પર અનુપમને માફ કરવાના મૂડમાં નથી તો બીજી તરફ શાહ ફેમિલીમાં ડાંસ એકેડમી સીલ થઇ જવાથી મોટું તોફાન આવી ગયું છે. એટલું જ નહી આગામી એપિસોડમાં ડિમ્પીની બવાલ પણ જોવા મળશે. તે દરમિયાન સીરીયલનો નવો પ્રોમો જોઈને ફેંસની ઊંઘ ઉડી જવાની છે કારણ કે સમરની ખબર નવા વિડીયોમાં અનુપમને ચોંકાવતી જોવા મળે છે.

અનુપમાના ફેંસ તેના દરેક નવા એપીસોડની આતુરતાથી રાહ જોતા હોય છે. બીજી તરફ, એક ફેન પેજ પર અનુપમાના અપકમિંગ એપિસોડનો પ્રોમો શેર કરવામાં આવ્યો છે જેમાં અનુપમા સમર-સમર કરતા શાહ હાઉસમાં એન્ટ્રી કરે છે, ત્યારબાદ શાહ પરિવારને સમર વિશે પૂછે છે પરંતુ કોઈ તેને જવાબ આપતું નથી. ત્યારે પારિતોષ અનુપમાને કહે છે કે, સમર હવે આ દુનિયામાં નથી. આ સાંભળી અનુપમાના પગ નીચેથી જમીન સરકી જાય છે. જો કે, આ આનુપમાનું સપનું હશે કે આવનારો ટ્વિસ્ટ તે આગામી એપિસોડમાં જાણવા મળશે. ફેંસ માટે અનુપમાનો આગામી એપિસોડ વધારે દિલચસ્પ રહેશે.

ઉલ્લેખનીય છે કે, માયાના નિધન બાદ છોટી અનુની બગડતી તબિયત જોઈ અનુપમાએ એકવાર ફરીથી અમેરિકા નાં જવાનો નિર્ણય લીધો હતો જેના કારણે ગુરુમાં માલતી દેવીનો ગુસ્સો સાતમા આસમાને છે.

AD
ટૅગ્સ:#અનુપમા
શેર કરો:

WhatsApp ચેનલ જોઈન કરો

તાજા સમાચાર સીધા તમારા WhatsApp પર મેળવો. અમારી ચેનલ જોઈન કરો!

જોઈન કરો

સંબંધિત સમાચાર

actor Pradeep Rawat passes away
Bollywood

પ્રખ્યાત ભારતીય અભિનેતા પ્રદીપ રાવતનું નિધન, મહાભારતના અશ્વત્થામાએ લીધી વિદાય

બોલિવૂડ ફિલ્મ ગજની, લગાન અને બીઆર ચોપરાની મહાભારતમાં પોતાની ભૂમિકાઓ માટે જાણીતા પીઢ અભિનેતા પ્રદીપ રાવતનું બ્લડ કેન્સર સામે લડ્યા […]

abhishek bachchan
Bollywood

બાપ કમાલ બેટા ધમાલ: અભિષેક બચ્ચને મુંબઈના બોરીવલીમાં એક સાથે 6 એપાર્ટમેન્ટ ખરીદ્યા, કરોડોમાં ચુકવી કિંમત

Luxury Apartments: બોલીવુડ મહાનાયક અમિતાભ બચ્ચનના ફિલ્મ સ્ટાર દીકરા અભિષેક બચ્ચને મુંબઈમાં મોટી એપાર્ટમેન્ટ ડીલ કરી છે. તેણે એક સાથે […]

હાર્દિક-નતાશા જ નહીં, આ બોલિવૂડ સ્ટાર્સના પણ થયા હતા છૂટાછેડા; જુઓ લિસ્ટ
Bollywood

હાર્દિક-નતાશા જ નહીં, આ બોલિવૂડ સ્ટાર્સના પણ થયા હતા છૂટાછેડા; જુઓ લિસ્ટ

Hardik Pandya-Natasa Divorce Rumours: હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિક વચ્ચે અણબનાવના સમાચાર ફેલાઈ રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે […]