શુક્રવાર, 30 ઑક્ટોબર, 2026
MotionToday

ફ્લાઈટમાં એર હૉટેસ્ટ પર કરી દીધો હુમલો, વાયરલ Video થી મચી બબાલ

M

MT Online Correspondent

•2 મિનિટ વાંચો
શેર કરો:
ફ્લાઈટમાં એર હૉટેસ્ટ પર કરી દીધો હુમલો,  વાયરલ Video થી મચી બબાલ

આજકાલ લોકો નાની-નાની વાતો પર પણ ગુસ્સે થઈ જાય છે અને તેનો ભોગ કોઈ બીજાને ભોગવવું પડે છે. આ વીડિયોમાં પ્લેનની અંદર જ એક મહિલા પેસેન્જર અને એર હોસ્ટેસ વચ્ચેનો ઝઘડો જોઈ શકાય છે. આ વીડિયો ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે.

પ્લેનની અંદર હંગામો

જણાવવામાં આવી રહ્યું છે કે આ ફ્લાઈટ સાન ફ્રાન્સિસ્કોથી શિકાગો જઈ રહી હતી. આ ફ્લાઈટમાં બેઠેલા કોઈપણ પેસેન્જરને ખ્યાલ નહોતો કે પ્લેનની અંદર આટલો હંગામો થવાનો છે. આ વીડિયોમાં એક મહિલા મુસાફર તેના બાળક સાથે જોઈ શકાય છે. સૌથી પહેલા તો તમારે આ વીડિયો પણ જોવો જોઈએ જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

એર હોસ્ટેસ હોસ્પિટલ પહોંચી

આ વીડિયોમાં એક મહિલા એક નાના બાળકને પકડીને ફ્લાઇટ એટેન્ડન્ટ પર બૂમો પાડતી જોવા મળે છે. જ્યારે મહિલાને પાછળ હટવાનું કહેવામાં આવી રહ્યું છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ વિવાદ બાદ એર હોસ્ટેસને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. મહિલા અને ફ્લાઇટ એટેન્ડન્ટ વચ્ચે કયા કારણોસર ઝઘડો થયો તે અંગે કોઈ માહિતી મળી નથી. આ હંગામા પાછળનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી.

તપાસના આદેશો

આ ટ્રેન્ડિંગ વીડિયોમાં આગળ જોઈ શકાય છે કે અન્ય ક્રૂ મેમ્બર્સ પણ ફ્લાઈટ એટેન્ડન્ટની મદદ માટે આગળ આવે છે. મામલાની ગંભીરતા એ વાત પરથી લગાવી શકાય છે કે આ કેસ માટે પોલીસને પણ બોલાવવી પડી હતી. એફબીઆઈએ આ મામલે તપાસ શરૂ કરી છે.

AD
ટૅગ્સ:#viral news#viral video
શેર કરો:

WhatsApp ચેનલ જોઈન કરો

તાજા સમાચાર સીધા તમારા WhatsApp પર મેળવો. અમારી ચેનલ જોઈન કરો!

જોઈન કરો

સંબંધિત સમાચાર

આ મહિલાના ડાંસમાં એવું તે શું છે કે 22 કરોડ લોકોએ વીડિયો જોયો, મહિલાનું શરીર જોઈ ચોંકી જશો
Viral

આ મહિલાના ડાંસમાં એવું તે શું છે કે 22 કરોડ લોકોએ વીડિયો જોયો, મહિલાનું શરીર જોઈ ચોંકી જશો

VIRAL VIDEO: દુનિયાભરમાં એવા કેટલાય લોકો છે, જો પેતાના અનોખા અંદાજના કારણે રાતોરાત ફેમસ અથવા વાયરલ થઈ જતાં હોય છે. […]

સૌરાષ્ટ્રમાં પણ આવેલો છે રાજસ્થાન જેવો “જલ મહેલ” જુઓ તસવીરો…
Ajab Gajab

સૌરાષ્ટ્રમાં પણ આવેલો છે રાજસ્થાન જેવો “જલ મહેલ” જુઓ તસવીરો…

ગુજરાતનું પેરિસ એટલે સૌરાષ્ટ્રનું જામનગર શહેર આજે આપણે આ શહેરના મધ્યમાં આવેલ લાખોટા તળાવ અને તેની વચ્ચે આવેલ લાખોટા મહેલમાં […]