શુક્રવાર, 30 ઑક્ટોબર, 2026
MotionToday

ટેરેસ પર કસરત કરતી વખતે પૌત્રે દાદીને આપી ચેલેન્જ, પછી જે થયું, તે જોઈને ચોંકી જસો

M

MT Online Correspondent

•2 મિનિટ વાંચો
શેર કરો:
ટેરેસ પર કસરત કરતી વખતે પૌત્રે દાદીને આપી ચેલેન્જ, પછી જે થયું, તે જોઈને ચોંકી જસો

સોશિયલ મીડિયા પર ક્યારે અને શું વાયરલ થઈ જશે તે કોઈને ખબર નથી. અહીં ઘણા વીડિયો એવા વાયરલ થયા છે, જે તમને ખૂબ હસાવશે. સાથે જ અનેક વીડિયો જોઈને લોકોની આંખો ભીની થઈ જાય છે. કેટલાક વીડિયો ચોંકાવનારા છે. આ દિવસોમાં એક સમાન વિડિયો દરેક જગ્યાએ છવાયેલો છે. આ વિડીયો એવો છે જે તમે પહેલા ક્યારેય નહિ જોયો હોય. આ વીડિયો દાદી સાથે સંબંધિત છે.

પૌત્રએ દાદીને ચેલેન્જ આપી
વીડિયોમાં તમે જોઈ શકો છો કે 80 વર્ષીય દાદી ઘરની છત પર જાય છે. આ દરમિયાન તેનો પૌત્ર ટેરેસ પર કસરત કરી રહ્યો છે. દાદીને જોઈને પૌત્ર તેને ફિટનેસ ચેલેન્જ આપે છે. આમ કરવાથી તે ખરાબ રીતે જ ફસાઈ જાય છે. આ પછી, દાદીમા જે કરે છે તે જોઈને તમને તમારી આંખો પર વિશ્વાસ નહીં થાય. આ વીડિયો એટલો ચોંકાવનારો છે કે થોડા કલાકોમાં તેને હજારો લોકો જોઈ ચૂક્યા છે.

વીડિયો જોઈને ખબર પડે છે કે પૌત્ર પોતાના શરીરને ફિટ રાખવા માટે છત પર વેઈટ લિફ્ટિંગ કરી રહ્યો હતો. દરમિયાન, દાદી કોઈ કામ માટે ટેરેસ પર પહોંચે છે. 80 વર્ષની દાદીને જોઈને પૌત્ર મજાકમાં તેમને ફિટનેસ ચેલેન્જ આપે છે. પૌત્રને બહુ ઓછી ખબર હતી કે તે પોતે જ ફસાઈ જવાનો છે. વિડિયો જુઓ-

 

View this post on Instagram

 

દાદી ભારે વજન ઉપાડીને દંગ કરે છે
આ પછી, દાદીએ તરત જ પૌત્રની ચેલેન્જ સ્વીકારી લીધી અને બીજી જ સેકન્ડમાં ભારે વજન ઉપાડીને પૌત્રને ચોંકાવી દીધા. 80 વર્ષીય દાદીને વેઈટ લિફ્ટિંગ કરતા જોઈને પૌત્રના હોશ ઉડી ગયા. આ ચોંકાવનારો વીડિયો punjabi_industry__ નામના ઈન્સ્ટાગ્રામ પેજ પરથી અપલોડ કરવામાં આવ્યો છે. આ વિડીયો નેટીઝન્સ દ્વારા ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે.

શેર કરો:

WhatsApp ચેનલ જોઈન કરો

તાજા સમાચાર સીધા તમારા WhatsApp પર મેળવો. અમારી ચેનલ જોઈન કરો!

જોઈન કરો

સંબંધિત સમાચાર

આ મહિલાના ડાંસમાં એવું તે શું છે કે 22 કરોડ લોકોએ વીડિયો જોયો, મહિલાનું શરીર જોઈ ચોંકી જશો
Viral

આ મહિલાના ડાંસમાં એવું તે શું છે કે 22 કરોડ લોકોએ વીડિયો જોયો, મહિલાનું શરીર જોઈ ચોંકી જશો

VIRAL VIDEO: દુનિયાભરમાં એવા કેટલાય લોકો છે, જો પેતાના અનોખા અંદાજના કારણે રાતોરાત ફેમસ અથવા વાયરલ થઈ જતાં હોય છે. […]

સૌરાષ્ટ્રમાં પણ આવેલો છે રાજસ્થાન જેવો “જલ મહેલ” જુઓ તસવીરો…
Ajab Gajab

સૌરાષ્ટ્રમાં પણ આવેલો છે રાજસ્થાન જેવો “જલ મહેલ” જુઓ તસવીરો…

ગુજરાતનું પેરિસ એટલે સૌરાષ્ટ્રનું જામનગર શહેર આજે આપણે આ શહેરના મધ્યમાં આવેલ લાખોટા તળાવ અને તેની વચ્ચે આવેલ લાખોટા મહેલમાં […]