શુક્રવાર, 30 ઑક્ટોબર, 2026
MotionToday

હસમુખકાકાના ફેમસ રસપાઉ: લાખ રૂપિયા આપો તો પણ સવારે 11 વાગ્યા પછી તેમના હાથના રસપાઉ નહીં મળે, જામનગર જાવ તો એકવાર જરૂર મુલાકાત લેજો

M

MT Online Correspondent

•2 મિનિટ વાંચો
શેર કરો:
હસમુખકાકાના ફેમસ રસપાઉ: લાખ રૂપિયા આપો તો પણ સવારે 11 વાગ્યા પછી તેમના હાથના રસપાઉ નહીં મળે, જામનગર જાવ તો એકવાર જરૂર મુલાકાત લેજો

આજે અમે તમને એવી દુકાન વિશે જણાવવા જઈ રહ્યા છે છીએ ત્યાં નસીબમાં હોય તો જ તમને ખાવા મળે છે. તે પણ 10 વાગે જાઓ તો જ રસપાઉ મળે અને જે લોકોને નથી મળતું તો નિરાશ થઈને પાછા ચાલ્યા જાય છે. જો તમારે ખાવું હોય તો દસ વાગ્યાના ટકોરે ત્યાં પહોંચવું પડશે જ્યારે લોકો અડધો કલાક પહેલા જ લાઇનમાં ઊભા રહી જતા હોય છે.

આ દુકાનની વાત કરવામાં આવે તો આ દુકાન હસમુખલાલ & બ્રધર્સ નામથી ઓળખાય છે જે જામનગરમાં મહાલક્ષ્મી ચોક, સેંટ્રલ બઁક રોડ, જાલાણી જાર, કડિયાવાડમાં આવેલ છે. ત્યાં તમને હસમુખકાકાના રસપાઉ મળી જશે. દુકાનનો સમયની વાત કરવામાં આવે તો તે સવારના 10 થી 11 એટલે કે કલાકનો રહેલ છે. ત્યાર બાદ તમે 2,000 કે લાખ રૂપિયા આપો તો પણ તમને એમના હાથના રસપાઉ મળશે નહીં.

જ્યારે હસમુખકાકાના હાથના રસપાઉ માત્ર 20 રૂપિયામાં મળે છે, તેને લોકો પેટ ભરાઈને ખાય છે અને રસપાઉ તીખા લાગે તો હસમુખકાકા તેમને ચોકલેટ પણ આપે છે. જ્યારે લોકો પાર્સલ પણ ઘરે લઈ જતા હોય છે. લોકો હસમુખકાકાના રસપાઉ ખાવા દૂર-દૂરથી આવતા હોય છે. જો તમે પણ જામનગરના છો અને ન ગયા હોવ તો જરૂર જાવ, તેની સાથે તમે જો બીજે રહેતા હોય અને જામનગર જવાના હોય તો તમે જરૂર હસમુખકાકાના રસપાઉ ખાવા જજો.

AD
શેર કરો:

WhatsApp ચેનલ જોઈન કરો

તાજા સમાચાર સીધા તમારા WhatsApp પર મેળવો. અમારી ચેનલ જોઈન કરો!

જોઈન કરો

સંબંધિત સમાચાર

૯૦ વર્ષના આ દાદીએ શરૂ કર્યો પોતાનો ધંધો, આજે વિદેશમાં પણ વેચાય છે તેમની બનાવેલ આ વસ્તુ, એકવાર જરૂર જાણવા જેવી આ વાત
story

૯૦ વર્ષના આ દાદીએ શરૂ કર્યો પોતાનો ધંધો, આજે વિદેશમાં પણ વેચાય છે તેમની બનાવેલ આ વસ્તુ, એકવાર જરૂર જાણવા જેવી આ વાત

ગુજરાતી કહેવત આજે આ દાદીમા એ સાબિત કરી દીધી છે સપનાં જોવા અને પૂરાં કરવાની કોઈ ઉંમર નથી હોતી. જી […]

આનંદ મહિન્દ્રાએ આપેલો વાયદો નિભાવ્યો: ભંગાર માંથી બનાવેલી જીપના બદલમાં આપી નવી નક્કોર બોલેરો
story

આનંદ મહિન્દ્રાએ આપેલો વાયદો નિભાવ્યો: ભંગાર માંથી બનાવેલી જીપના બદલમાં આપી નવી નક્કોર બોલેરો

ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા સોશિયલ મીડિયા પર એકદમ એક્ટિવ રહે છે અને ઘણીવાર જુગાડથી બનેલા વીડિયો શેર કરે છે અને જુગાડથી […]

IAS બનવાનું સપનું તૂટી ગયું પરંતુ મહેનતથી બનાવ્યું પોતાનું ભવિષ્ય, યૂટ્યૂબ માંથી ધંધો શીખી કમાય છે વાર્ષિક 6 લાખ રૂપિયા
story

IAS બનવાનું સપનું તૂટી ગયું પરંતુ મહેનતથી બનાવ્યું પોતાનું ભવિષ્ય, યૂટ્યૂબ માંથી ધંધો શીખી કમાય છે વાર્ષિક 6 લાખ રૂપિયા

મિત્રો, આપણે બધા આપણા જીવનમાં કંઈક ને કંઈક બનવા માંગીએ છીએ. ઘણા સપના જોઈએ છીએ કે ભણી ગણીને આ બનશુ, […]