સ્વર્ગની અપ્સરાઓ છે આ બંને બહેનો, એક IAS ઓફિસર અને બીજી સુપ્રીમ કોર્ટમાં વકીલ
MT Online Correspondent

IAS Pari Bishnoi Viral Video: બ્યૂટી વિદ બ્રેન સ્લૈંગ તો આપ સૌએ સાંભળ્યું જ હશે. એવી કેટલીય છોકરીઓ હોય છે, જે આ સ્લૈંગને સાચું સાબિત કરતી દેખાય છે. તેમાંથી એક છે આઈએએસ પરી બિશ્નોઈ. હાલમાં જ એક વાયરલ વીડિયોમાં તેણે પોતાની બહેન સાથે દેખાય હતી. તેની બહેન પણ કંઈ કમ નથી. તેની બહેન દિલ્હી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં ક્રાઈમ વકીલ છે.
બંને બહેનોની વીડિયો જ્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થયો તો લોકો વખાણ કરતા પોતાની જાતને રોકી શક્યા નહીં. બંને બહેનોના જીવનમાં પોતાની પ્રેરક સિદ્ધિ સાથે સાચી નારીવાદનો નારો બુલંદ કર્યો. કહાની ત્યારે શરુ થઈ જ્યારે ઈંસ્ટાગ્રામ @framesbyankit એક ફોટોગ્રાફરે બંને બહેનોને જોઈ અને તેમની ઓળખાણ જાણ્યા વિના વાતચીત શરુ કરી દીધી.
View this post on Instagram
ફોટોગ્રાફર એ જાણીને ચોંકી ગયો કે તે એક આઈએએસ અધિકારી સાથે વાત કરી રહ્યો હતો, જેણે 2020માં એર-30 પ્રાપ્ત કર્યો હતો. શખ્સને આઈએએસ પરી બિશ્નોઈની વિન્રમતાથી પરિચય થયો અને જણાવ્યું કે તે હાલમાં સિક્કિમમાં અધિક જિલ્લા મજિસ્ટ્રેટ તરીકે સેવા આપી રહી છે. આ સાંભળતા જ શખ્સ દંગ રહી ગયો અને એક આઈએએસ અધિકારી સાથે વાત કરી રહ્યો છે. પરીએ રાજસ્થાનમાં પોતાના સમુદાયમાંથી યુપીએસસી પરીક્ષા પાસ કરનારી પ્રથમ મહિલા તરીકે અનોખી સિદ્ધિ મેળવી હોવાની વાત પણ કહી હતી.
ત્યાર બાદ બીજી બહેન પાયલ બિશ્નોઈએ જણાવ્યું કે તે દિલ્હી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પ્રેક્ટિસ કરનારી એક ક્રિમિલ લોયર છે. પોતાની અનોખી મુલાકાત ને શેર કરતા @framesbyankit એ લખ્યું કે, હું અજાણ્યા લોકોની શોધમાં એક આઈએએસ અધિકારીને મળ્યો. તેમને અને તેમની બહેનને, જે એક ક્રિમિનલ લોયર છે. ખૂબ જ રોચક વાતચીત થઈ.
WhatsApp ચેનલ જોઈન કરો
તાજા સમાચાર સીધા તમારા WhatsApp પર મેળવો. અમારી ચેનલ જોઈન કરો!
સંબંધિત સમાચાર

બંધ એપાર્ટમેન્ટમાંથી મળ્યો મહિલાનો 1 વર્ષ જૂનો કંકાલ, રૂમમાં સ્પ્રેની બોટલો જોઈ પોલીસ પણ ચોંકી ગઈ
બેંગલુરુના એક પોશ વિસ્તારમાં આવેલા રહેણાંક એપાર્ટમેન્ટમાંથી એક અત્યંત સનસનાટીભરી ઘટના સામે આવી છે. છેલ્લા એક વર્ષ કરતાં વધુ સમયથી […]

ફોર્ચ્યુન સનફ્લાવર ઓઈલ વિટામિન D ટેસ્ટમાં ફેલ, FSSAI એ કંપની પર ફટકાર્યો દંડ
દેશમાં પેકેજ્ડ ફૂડ અને ખાધ્ય તેલની ગુણવત્તા પર નજર રાખતી સંસ્થા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટેન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એ […]

અજબ પ્રેમ કી ગજબ કહાની: 35 વર્ષની વહુના પ્રેમમાં પાગલ થયાં 70 વર્ષના સસરા, ઘરેથી ભાગી લગ્ન કરી લીધા
મઉ: ઉત્તર પ્રદેશના મઉ જિલ્લાના ઘોસીમાંથી એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. જે આખા પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે. અહીં […]

વાયનાડમાં મોટી દુર્ઘટના: ભારે વરસાદના કારણે પહાડ ધસી પડ્યો, 19 લોકોના મોત
વાયનાડ: કેરલના વાયનાડ જિલ્લાના મેપ્પાડી નજીક મંગળવારે સવારે કેટલાય પહાડી વિસ્તારમાં ભારે ભૂસ્ખન થયું. સૂત્રો પાસેથી મળતી જાણકારી અનુસાર મુંદકઈ […]
