મંગળવાર, 1 સપ્ટેમ્બર, 2026
MotionToday

#bjp

આગામી મહિના સુધી AAP કોંગ્રેસ અને ભાજપ કરતા પણ મોટુ સંગઠન બની જશે – કેજરીવાલ
Gujarat

આગામી મહિના સુધી AAP કોંગ્રેસ અને ભાજપ કરતા પણ મોટુ સંગઠન બની જશે – કેજરીવાલ

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે અમદાવાદ એરપોર્ટ પર મીડિયાને સંબોધતા જણાવ્યું કે, દિલ્હીમાં વીજળી મફતમાં […]

Cm shivraj Singh chohan
Politics

સીએમ શિવરાજે સ્ટેજ પર ચાલતું કૂલર બંધ કરાવી, કહ્યું- ‘બુલડોઝર ચલાવીને બધું ખતમ કરી નાખીશ’

મધ્યપ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણ શુક્રવારે ફરીથી તેમની પરિચિત શૈલીમાં દેખાયા. તેમણે શહેરી સંસ્થાઓની ચૂંટણી માટે પ્રચાર કર્યો અને ભાજપ […]

‘નૂપુર શર્માને બચાવી રહી છે BJP’, ઓવૈસીએ કરી ધરપકડની માંગ
India

‘નૂપુર શર્માને બચાવી રહી છે BJP’, ઓવૈસીએ કરી ધરપકડની માંગ

એઆઈએઆઈએમના નેતા અસદુદ્દીન ઓવૈસીએ ફરી એક વખત બીજેપીના પૂર્વ પ્રવક્તાની પ્રોફેટ વિશે કરેલી ટિપ્પણીની ધરપકડ કરવાની માંગ કરી છે. થોડા […]

Gopal Italia
Gujarat

AAP એ ગુજરાત માટે સર્વશ્રેષ્ટ વિકલ્પ છે, ગોપાલ ઇટાલિયાએ આપી પ્રતિક્રિયા

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ મહત્વપૂર્ણ મુદ્દે મીડિયા ને સંબોધતા કહ્યું કે, આમ આદમી પાર્ટી સાથે હવે […]

નુપુર શર્માને સુપ્રીમ કોર્ટની ફટકાર, તમારા નિવેદનથી દેશનો માહોલ ખરાબ થયો, માંગવી જોઇએ માફી
India

નુપુર શર્માને સુપ્રીમ કોર્ટની ફટકાર, તમારા નિવેદનથી દેશનો માહોલ ખરાબ થયો, માંગવી જોઇએ માફી

પયગંબર મોહમ્મદ પર ભાજપના પૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તા નુપુર શર્માના વિવાદાસ્પદ નિવેદન બાદ દેશભરમાં અનેક હિંસક ઘટનાઓ બની રહી છે. તાજેતરમાં […]

ભાજપને હરાવવા માટે આમ આદમી પાર્ટીનું સંગઠન સંપૂર્ણ રીતે તૈયાર છેઃ મનોજ સોરઠીયા
Gujarat

ભાજપને હરાવવા માટે આમ આદમી પાર્ટીનું સંગઠન સંપૂર્ણ રીતે તૈયાર છેઃ મનોજ સોરઠીયા

આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા એ એક મહત્વપૂર્ણ મુદ્દે મીડિયાને સંબોધતા જણાવ્યું કે, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી હવે […]

બળવાથી ‘બાદશાહ’ સુધી… જાણો કહાની મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી એકનાથ શિંદેની…
India

બળવાથી ‘બાદશાહ’ સુધી… જાણો કહાની મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી એકનાથ શિંદેની…

  મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે આજે (ગુરુવારે) શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદે સાથે સંયુક્ત પત્રકાર […]

7 વર્ષના કેજરીવાલ મોડલ સામે BJP નું 27 વર્ષનું ખાનગી શિક્ષણ મોડલ ધ્વસ્ત છે: ગોપાલ ઇટાલિયા
Updates

7 વર્ષના કેજરીવાલ મોડલ સામે BJP નું 27 વર્ષનું ખાનગી શિક્ષણ મોડલ ધ્વસ્ત છે: ગોપાલ ઇટાલિયા

આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ એક મહત્વપૂર્ણ મુદ્દે મીડિયાને સંબોધતા કહ્યું કે, આજે આખો દેશ જાણે છે […]

Gopal Italia
Politics

ગુજરાતમાં ભાજપના નેતાઓએ ખાનગી શાળાઓ શરૂ કરીને શિક્ષણનો ધંધો કર્યો છેઃ ગોપાલ ઈટાલિયા

આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ મીડિયાને સંબોધતા કહ્યું કે, દેશમાં શિક્ષણ ક્રાંતિની શરૂઆત દિલ્હીથી થઈ છે. દિલ્હીના […]

Sanjay raut
News

”અજ્ઞાની લોકો હરતી ફરતી લાશ છે”, સંજય રાઉતનું બળવાખોર ધારાસભ્યો વિશે વાંધાજનક ટ્વીટ

મહારાષ્ટ્રના રાજકીય ઉથલપાથલની લડાઈ સતત વધી રહી છે અને આ ઘટના શેરીઓમાં પહોંચી ગઈ છે. ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદેના […]

ઇન્દ્રનીલ રાજ્યગુરુએ આપ્યું નિવેદન, કહ્યું…BJP એ ન કરવી જોઇએ ખોટી અને નબળી માનસિકતા વાળી વાત
Gujarat

ઇન્દ્રનીલ રાજ્યગુરુએ આપ્યું નિવેદન, કહ્યું…BJP એ ન કરવી જોઇએ ખોટી અને નબળી માનસિકતા વાળી વાત

આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ સેક્રેટરી ઇન્દ્રનીલ રાજ્યગુરુએ બીજેપીના સાંસદ મનસુખ વસાવાના નિવેદન પર વીડિયો દ્વારા પ્રતિક્રિયા આપતા કહ્યું કે, […]

uddhav thackrey eknath shinde
Politics

‘ઉદ્ધવ અમને ડરાવી શકતા નથી’, એકનાથ શિંદેએ CMના નિવેદન પર આપ્યો જવાબ

મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે મુખ્યમંત્રી ઉદ્ધવે શિવસેનાના 12 બળવાખોર ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની માંગ ઉઠાવી છે. હવે ગુવાહાટીમાં બેઠેલા એકનાથ શિંદેની […]

પાછળપૃષ્ઠ 4આગળ