
બાળકોને બળજબરીથી ખ્રિસ્તી બનાવવાનો આરોપ, વડોદરામાં મિશનરીઝ ઓફ ચેરિટી ચિલ્ડ્રન હોમ સામે નોંધાઈ FIR….
ગુજરાતમાં ‘મિશનરીઝ ઑફ ચેરિટી’ દ્વારા સંચાલિત ચિલ્ડ્રન હોમ સામે ત્યાં રહેતી છોકરીઓને બળજબરીથી ધર્માંતરણ કરવા બદલ FIR નોંધવામાં આવી છે. […]










