
રાજકોટના ગોઝારા અકસ્માતમાં મૃત્યુ પામેલા ચારેય તબીબોના કરુણ મોતના કારણે હોમિયોપેથી કોલેજ દ્વારા બંધ પાળવામાં આવ્યું
રાજકોટના ખીરાસરા નજીક વાજડી ગામે પાસે ગઈકાલના બપોરના સમયે ભયંકર અકસ્માત થયો હતો. જેમાં હોમિયોપેથીના 4 તબીબોએ જીવ ગુમાવ્યા હતા. […]











